તેવામાં રાખીએ ડાન્સ પરફોર્મન્સ કરતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
2/4
તે પોતાની તમામ એક્ટિવિટી અહીં શેર કરતી રહે છે.
3/4
રાખી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
4/4
મુંબઇઃ જાણીતી મોડલ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ ડાન્સ કરતો વીડિયો અપલોડ કરી વિવાદ પેદા કર્યો છે. રાખી ડાન્સ અને આઇટમ નંબર્સ માટે જાણીતી છે.