શોધખોળ કરો
16 શૃંગાર કરી કુંભ મેળામાં પહોંચી બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, કહ્યું- પાપ ધોવા આવી છું
1/4

મને પાયલટ બાબાએ કુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. તેથી આ વખતે આવવાનો ફેંસલો કર્યો હતો તેમ રાખીએ કહ્યું હતું.
2/4

રાખીએ માંગમાં સિંદૂર પણ ભર્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે લગ્ન કરી લીધા છે ? જેના જવાબમાં કહ્યું કે અપરણિત છું અને પ્રયાગરાજ કુંભમાં ગંગામાં મારા પાપ ધોવા માટે આવી છું.
Published at : 06 Feb 2019 06:06 PM (IST)
View More





















