શોધખોળ કરો
Advertisement
લગ્નના અહેવાલ વચ્ચે માંગમાં સિંદૂર અને મંગળસૂત્રમાં જોવા મળી રાખી સાવંત, જુઓ વીડિયો
લગ્નના અહેવાલ વચ્ચે રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સજાવેલી નજર આવી રહી છે.
મુંબઇ: ડાન્સર અને એક્ટ્રેસ રાખી સાવંત એકવાર ફરી ચર્ચામાં છે. રાખી સાવંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂર સજાવેલી નજર આવી રહી છે.
વીડિયોમાં રાખી વેબ સીરીઝ ગંદી બાતનું પ્રમોશન કરતી નજર આવી રહી. પરંતુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે વીડિયામાં તેના માંગમાં સિંદૂર ગળામાં મંગળસૂત્ર સ્પષ્ટ નજર આવી રહ્યું છે. એક યૂઝરે કોમેન્ટ બૉક્સમાં લખ્યું કે, અરે આ શું..... તમે મેરેજ કોની જોડે કરી લીધાં ?
અન્ય એક યૂઝરે લખ્યું કે તમે તો ખ્રિશ્ચિયન છો તો પછી માંગમાં સિંદૂર કેમ લગાવ્યો છે. કોમેન્ટમાં મોટાભાગના લોકો તેના લૂક પર સવાલ ઉઠાવી રહ્યાં છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.View this post on Instagram
હાલમાં જ એવી ખબર સામે આવી હતી કે રાખી સાવંતે રવિવારે (28 જુલાઇ)એ મુંબઇ સ્થિત હૉટલમાં NRI સાથે સિક્રેટ વેડિંગ કરી લીધા છે. આ લગ્નમાં એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. પરંતુ રાખીને આ તમામ ખબરોને એવું કહીને નકારી દીધી કે તે એક બ્રાઈડલ ફોટોશૂટની તસવીરો હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement