શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટ્રેસે બાથટબમાં બેસી બનાવ્યો વીડિયો, કહ્યું- યૂકેની ક્વીન મારી Fan છે!
આ વીડિયોમાં રાખીએ કહ્યું કે અનેક લોકો ઇચ્છે છે કે હું મુંબઇ પાછી આવું. આ વીડિયોથી તેમના ફેલોવર્સ પણ આશ્ચર્યચકિત છે.
![આ બોલિવૂડ એક્ટ્રેસે બાથટબમાં બેસી બનાવ્યો વીડિયો, કહ્યું- યૂકેની ક્વીન મારી Fan છે! rakhi sawant share video instagram fun in bathtub આ બોલિવૂડ એક્ટ્રેસે બાથટબમાં બેસી બનાવ્યો વીડિયો, કહ્યું- યૂકેની ક્વીન મારી Fan છે!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/25125121/rakhi-sawant.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ એક્ટ્રેસ રાખી સાવંતે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. પોતાના અટપટા વીડિયો શેર કરવા માટે જાણીતી રાખીએ આ વકતે બાથરૂમથી વીડિયો શેર કર્યો છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવેલ આ વીડિયોમાં રાખી કરી રહી છે કે હું હાલમાં યૂકેમાં છું અને લંડનની ક્વીન મારી ફેન છે.
આ વીડિયોને શેર કરતાં રાખીએ લખ્યું- લંડનની ક્વીન મારી ફેન છે પરંતુ હું બોલિવૂડમાં આવી રહી છું. આ વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે- હું હાલમાં યૂકેમાં છું અને મેં નક્કી કર્યું છે કે હું ફરીથી બોલિવૂડમાં જઈશ. મારું દિલ અહીં નથી લાગતું. હું મમ્મીના ઓપરેશન માટે મુંબઈ આવી હતી. અહીં બધું સારુ છં, અહી લંડનની ક્વીન મારી ફેન છે અને મારું ઘર પણ એરપોર્ટની બિલગુલ નજીક ચે પરંતુ મારું દિલ અહીં નથી લાગી રહ્યું.
આ વીડિયોમાં રાખી દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને કરણ જોહર જેવા સ્ટાર્સના નામ લેતા કહે છે કે આ લોકોના મને કોલ આવે છે. તે મને પાછી આવવા માટે કહી રહ્યા છે. આ વીડિયોમાં રાખીએ તેવું ફિલ્ટર મૂક્યું છે જેનાથી તેના વાળ અને લિપ્સિટક પિંક દેખાય. રાખીએ પોતાના નવા હેરકેટ અંગે કહ્યું કે હા મેં વાળ કપાવી દીધા છે હું વિગ પહેરીને થાકી ગઇ છું. આ વીડિયોમાં રાખીએ કહ્યું કે અનેક લોકો ઇચ્છે છે કે હું મુંબઇ પાછી આવું. જુઓ ધક્કા મુક્કી કોઇ નહીં કરે બધાને ગાળો આપવાનો મોકો અપાશે. આમ પણ તમારી ગાળોથી મને કોઇ ફરક નથી પડતો. હું તો તેમ છતાં મુંબઇ અને બોલીવૂડમાં પાછી ફરીશ. રાખીના આ વીડિયોથી તેમના ફેલોવર્સ પણ આશ્ચર્યચકિત છે. જો કે રાખી આમ પણ અવાર નવાર અજીબો ગરીબ વીડિયો શેયર કરતી જ રહે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)