શોધખોળ કરો
રાખી સાવંતે શૂટ કર્યું ભોજપુરી આઈટમ સોંગ, જુઓ તસવીરો
1/6

મુંબઈઃ અભિનેત્રી અને ડાન્સર રાખી સાંવત દેશભરમાં તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. રાખીએ તાજેતરમાં તેનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તે ભોજપુરી સ્ટાર પવન સિંગ સાથે સ્ટેજ પર હોટ અંદાજમાં ડાન્સ કરતી નજરે પડી રહી છે.
2/6

Published at : 05 Sep 2018 01:19 PM (IST)
View More




















