શોધખોળ કરો

આ અભિનેત્રીનો બાબા રામદેવને ખુલ્લો પડકાર, તાકાત હોય તો પતંજલિના કોન્ડોમ બનાવો

1/4
 હવે રાખી સાવંતે કોન્ડોમને લઈને ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું હતું. આ વખતે રાખીએ બાબા રામદેવને પતંજલિના કોન્ડોમ લોન્ચ કરવાની ચેલેન્જ આપી છે. રાખીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે કહી રહી છે,’બાબા રામદેવ જી, જો તમારામાં દમ હોય તો પતંજલિના કોન્ડોમ બનાવો.’

2/4
થોડા દિવસ પહેલા રાખીએ ટીવી પર કોન્ડોમની જાહેરાતની સમય મર્યાદા નક્કી કરવાની ગાઈડલાઈન સામે વિરોધ નોંધાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે આ નિયમ તેની જાહેરાત આવવાની હોવાથી આ સમય મર્યાદા લગાવવામાં આવી રહી છે.

3/4
હાલમાં જ રાખી સાવંતે વિરાટ કોહલીના લગ્નથી તેનું દિલ તૂટી ગયું હોવાી વાત જાહેરમાં કરી હતી. એટલું જ નહીં તેણે વિરાટ અને અનુષ્કાએ કોન્ડોમ ગિફ્ટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

4/4
નવી દિલ્હીઃ હંમેશા ચર્ચામાં રહેનારી રાખી સાવંતે ફરી એક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. આ વખતે તેના કોન્ડોમને લઈને આપવામાં આવેલ નિવેદનને કારે ચર્ચામાં છે. રાખી સાવંતે કહ્યું કે, બાબા રામદેવમાં તાકાત હોય તો તે પતંજલિના કોન્ડોમ બનાવે, બધા લોકો પતંજલિના કોન્ડોમ જોવા માગે છે. આ પ્રથમ ઘટના નથી જ્યારે રાખી સાવંતે આ પ્રકારની વાત કહી હોય, આ પહેલા પણ તે આ પ્રકારના કોમેન્ટ્સ કરી ચૂકી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

Embed widget