શોધખોળ કરો
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે કહ્યું તે પોતાના બ્રેસ્ટ દાનમાં આપશે, વીડિયો કર્યો શેર
1/3

નોંધનીય છે કે, આ પહેલા રાખી સાવંત અનૂપ જલોટા અને જસલીનના રિલેશનને લઈને કમેન્ટ કરી હતી. તેણે કહ્યું હતું કે, વિશ્વાસ નથી થઈ રહ્યો કે જલોટાજીની આટલી હોટ ગર્લફ્રેન્ડ છે. જસલીન તો ખૂબ જ હોટ લાગી રહી છે. રાખી અનૂપ જલોટાનું ગીત ‘એસી લાગી લગન’ પણ ગાય છે.
2/3

આ વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, વિશ્વમાં એવા ઘણાં મહાન લોકો છે જે પોતાના શરીરના અલગ અલગ અંગોનું દાન કરે છે. કોઈ પોતાની આંખો દાન કરે છે તો કોઈ પોતાના લંગ્સ દાન કરે છે. હું પણ વિશ્વને કંઈક દાન કરવા ઈચ્છું છું. મારી પાસે વધારે તો કઈ નથી પણ હું મારા બ્રેસ્ટ દાન કરવા ઈચ્છું છું.
Published at : 24 Sep 2018 07:52 AM (IST)
View More





















