શોધખોળ કરો
Advertisement
રાખી સાવંતે તોડી બધી જ હદ, અભિનવનું શોર્ટસ ખેંચ્યું તો થયો આવો સીન, જુઓ વીડિયો
બિગબોસ-14માં અપકમિંગ એપિસોડમાં રાખી સાવંત અભિનવ સામે પ્રેમ વ્યક્ત કરવા માટે બધી હદ પાર કરતી જોવા મળશે. જો કે રાખી સાવંત એવી શરમજનક હરકત કરે છે કે, રૂબીના દીલાઇકને ગુસ્સો આવે છે અને તે રાખીને હદમાં રહેવાની સલાહ આપે છે.
ટેલિવૂડ:બિગ બોસ-14ના છેલ્લા કેટલાક એપિસોડમાં રાખી સાવંત જુદી જુદી રીતે અભિનવ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે. એક વખત તો તે તેમના શરીર પર રેડ રંગની “આઇ લવ અભિનવ” લખીને આખા ઘરમાં ફરતી જોવા મળે છે. જો કે ત્યારબાદ તે કંઇક એવા મૂડમાં આવી ગયા કે ,તેમણે અભિનવનું અન્ડરવિયર કાતરથી કાપી કાઢ્યું. અપકમિંગ એપિસોડમાં રાખી સાવંતની આનાથી પણ વધુ આશ્ચર્યજનક અને શરમજનક હરકતો જોવા મળશે.
આવનાર એપિસોડના પ્રોમોમાં જોઇ શકાય છે કે, રાખી અભિનવનો પીછો કરતી જોવા મળે છે. અભિનવ જ્યાં પણ જાય છે. રાખી તેનો પીછો કરે છે. જો કે અભિનવને તેના પ્રેમમાં કોઇ રૂચિ નથી. તે સતત રાખીથી દૂર જવાની કોશિશ કરે છે. જો કે આ કોશિશ અસફળ સાબિત થતી દેખાય છે.
આ સ્થિતિમાં અભિનવ ખૂબ જ અસહાય મહેસૂસ કરે છે. અભિનવ જ્યારે ગાર્ડન એરિયામાં તેમની બોડી ફ્લોન્ટ કરતો ફરે છે. ત્યારે રાખી તેને ક્રોસ લાઇન કરે છે અને અભિનવના શોર્ટસની નાડી ખેંચે છે. આ સમયે તેનો બચાવ કરવા અભિનવ દૂર ભાગવાની કોશિશ કરે છે, આ હરકત પર રૂબીના દિલાઇકથી સહન નથી થતી અને તે રાખીને લિમિટમાં રહેવાની ચેતાવણી આપે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement