શોધખોળ કરો

Ram Charans Shirt Cost: બે કરોડની ઘડિયાળ પછી રામ ચરણે પહેર્યો આટલો મોંઘો શર્ટ, કિંમત જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

Ram Charans Zebra Print Shirt Cost: 'RRR'ની સફળતા બાદ રામ ચરણ ટૂંક સમયમાં 'RC 15'માં જોવા મળશે. અભિનેતાના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ સમયે તેનો શર્ટ ચર્ચામાં છે.

Ram Charans Zebra Print Shirt Cost: રામ ચરણની ડ્રેસિંગ સેન્સે ફરી એકવાર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે ફેશનની વાત આવે છે ત્યારે અભિનેતા કોઈ કસર છોડતો નથી. આ વખતે તેના શર્ટની કિંમત તમારા હોશ ઉડાવી દેશે. હા, ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડોલ્સે એન્ડ ગબ્બાનાનું આ ઝેબ્રા પ્રિન્ટ શર્ટ જેમાં અભિનેતા જોવા મળે છે તેટલો જ સુંદર અને આકર્ષક છે અને તેની કિંમત પણ તમને હચમચાવી નાખશે.

રામ ચરણે ખૂબ જ મોંઘો શર્ટ પહેર્યો હતો

રામ ચરણના આ શર્ટની કિંમત 1,73,326 રૂપિયા છે. સફેદ ડેનિમ જીન્સ સાથે પહેરેલા આ શર્ટમાં અભિનેતા ડેશિંગ લાગે છે. રામ ચરણ ફિલ્મ ઉદ્યોગના સૌથી ફેશનેબલ અભિનેતાઓમાંના એક છે. તેની પાસે જૂતા, જેકેટ્સથી લઈને મોંઘી ઘડિયાળોનું જબરદસ્ત કલેક્શન છે. આ બધી વસ્તુઓને લઈને તે ઘણીવાર ચર્ચામાં રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે રામ ચરણ પાસે મોંઘી અને ક્લાસિક લક્ઝરી ઘડિયાળોનું પણ સારું કલેક્શન છે. તાજેતરમાં અભિનેતા 2 કરોડ રૂપિયાની અલ્ટ્રા લક્ઝરી લિમિટેડ એડિશન ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો જેના ફોટા પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા. આટલું મોંઘું કલેક્શન એ વાતની સાક્ષી પૂરે છે કે ફેશન મામલે એક્ટર કોઈ બાંધછોડ નથી કરતો.

રામ ચરણ ટૂંક સમયમાં બનશે પિતા

ટોલીવુડ અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામીનેનીએ તાજેતરમાં જ તેમના માતાપિતા બનવાના સમાચાર જાહેર કર્યા છે. ઉપાસના ગર્ભવતી છે અને તે 2023માં પોતાના પહેલા બાળકને જન્મ આપશે. લગ્નના 10 વર્ષ બાદ તેમના ઘરે એક નાનું મહેમાન આવવાનું છે. રામ ચરણના પિતા અને દિગ્ગજ અભિનેતા ચિરંજીવીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા.

રામ ચરણનું વરકફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 'RRA'ની સફળતા બાદ રામ ચરણ હવે 'RC 15'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની જોડી બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી સાથે જોવા મળશે. સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ રામ ચરણનો કેમિયો રોલ જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ

Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?

RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?

Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Putin India Visit Live: થોડીવારમાં રાજઘાટ પહોંચશે રશિયન રાષ્ટ્રપતિ પુતિન, મહાત્મા ગાંધીને આપશે શ્રદ્ધાંજલિ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
RBI આજે કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
'ન તો હું કે ન તો પીએમ મોદી....' પુતિને ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ, જાણો શું કહ્યું આ

Putin India Visit: પુતિને કારપૂલને લઇને કર્યો મોટો ખુલાસો, 'PM મોદીની સાથે ગાડીમાં બેસવું મારા....'

Road Deaths In India: દેશમાં 2024 માં સૌથી વધુ લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત, આંકડો જાણીને ચોંકી જશો

કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 

Embed widget