શોધખોળ કરો
યૌનશોષણના આરોપમાં TVનો આ લોકપ્રિય એક્ટર જશે જેલમાં, જાણો વિગતે
1/5

સલમાન ખાન સાથે કરન પટેલ.
2/5

રમનની આ કોશિશ તેના પર જ ભારે પડશે. આ છોકરી રમનને જેલ મોકલાવી દેશે. યૌનશોષણના આરોપમાં રમન ભલ્લાને પોલીસ કસ્ટડીમાં લેશે. જોકે આખે ઈશિતા રમનની મદદ કરશે અને તે જેલમાંથી બહાર આવશે.
Published at : 31 May 2018 08:48 AM (IST)
View More





















