શોધખોળ કરો

રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હાથી મેરે સાથી'નો ફર્સ્ટ લુક રિલીઝ

સાઉથના અભિનેતા રાણા દગ્ગુબાતીની આગામી ફિલ્મ 'હાથ મેરે સાથી' નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. રાણાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

મુંબઈ: સાઉથના અભિનેતા રાણા દગ્ગુબાતીની આગામી ફિલ્મ 'હાથ મેરે સાથી' નો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. રાણાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. આ ફિલ્મ 2 એપ્રિલ 2020 ના રિલીઝ કરવામાં આવશે. હાથી મેરે સાથી ફિલ્મમાં પુલકિત સમ્રાટ, ઝોયા હુસેન અને શ્રિયા પિલગાંવકર મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram
 
Back with a release nationally after 3 years!! Sorry for the delay but I promise you it’s worth the wait.....Witness the biggest fight to #SaveTheForest🐘 in #Aranya (Telugu) #Kaadan (Tamil) #HaathiMereSaathi (Hindi) on April 2, 2020 at a theatre near you. @erosnow

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

રાણા દગ્ગુબાતીની ફિલ્મ હાથી મેરે સાથીનું દિગ્દર્શન પ્રભુ સોલોમને કર્યું છે. તમિલ ભાષામાં આ ફિલ્મનું નામ 'કાદન' અને તેલુગુ ભાષામાં 'અરણ્ય' છે. રાણા ફર્સ્ટ લુકમાં ચીસો પાડતો જોવા મળી રહ્યો છે. રાણાની પાછળ જ એક હાથી દેખાય છે. અજય દેવગણની ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' છોડવાને લઈને રાણા દગ્ગુબાતી ચર્ચામાં આવ્યો હતો. રાણા દગ્ગુબાતીની ફિલ્મ 'હિરણ્યકશ્યપ' પણ ખૂબ જ ચર્ચામાં છે. તે એક મેગાબજેટ ફિલ્મ છે જેનું નિર્માણ તેના પિતા સુરેશબાબુ કરશે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે અંગેની માહિતી સામે નથી આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણી લો પાંચ મોટા નુકસાન! પછી થશે પસ્તાવો
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
Embed widget