શોધખોળ કરો

ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે બાહુબલીનો આ એક્ટર

મીડિયા અહેવાલ અનુસાર છેલ્લાં ઘણાં સમયથી તે કિડનીની સારવાર હૈદ્રાબાદ અને મુંબઈમાં લઈ રહ્યો હતો.

નવી દિલ્હીઃ બાહુબલી ફિલ્મમાં ભલ્લાવદેવની ભૂમિકા ભજવીને દર્શકોમાં છવાઈ જનાર રાણા દગ્ગુબતીની તબિયત નાદુરસ્ત હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે કિડનીની સમસ્યાથી પિડાઈ રહ્યો છે. બાહુબલીના શૂટિંગ દરમિયાન જ રાણાને આ બિમારી વિશે જાણ થઈ હતી. મીડિયા અહેવાલ અનુસાર છેલ્લાં ઘણાં સમયથી તે કિડનીની સારવાર હૈદ્રાબાદ અને મુંબઈમાં લઈ રહ્યો હતો. છેલ્લા એક વર્ષથી તેની ટ્રિટમેન્ટ ચાલી રહી હતી. જોકે આગળની સારવાર માટે તે અમેરિકા ગયો હતો. અહેવાલ અનુસાર તેની કિડનીને ઘણું ડેમેજ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અમેરિકાના ડોક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી છે. જોકે આ આખા મામલા અંગે રાણા દગ્ગુબત્તી કે તેમનાં પરિવાર તરફથી કોઇ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Embed widget