શોધખોળ કરો

બોલિવૂડ સેલેબ્સમાં જોવા મળ્યો ‘કોરોના’ વાયરસનો ડર, એરપોર્ટ પર માસ્ક પહેરીને જોવા મળ્યા રણબીર-સની લિયોન, જુઓ તસવીર

1/7
ચીનમાં કાતિલ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ચીનમાં અત્યાર સુધી 259 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 12 હજારથી વધુ લોકો આ વાયરસથી પ્રભાવિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને લઈને વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.  આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે તે ભારતમાં પણ  પ્રવેશી ચુક્યો છે. જેને ધ્યાનમાં લેતા બોલિવૂડ સેલેબ્સ પણ આ વાયરસથી બચવા માટે પ્રોકોશન્સ લેતા નજર આવ્યા હતા.

2/7
સનીએ પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, “સુરક્ષિત રહેવું એક નવો ટ્રેન્ડ છે. તમારી આસપાસ થઈ રહેલી વસ્તુઓને ઈગ્નોર ન કરો અને એવું ના વિચારો કે કોરોના વાયરસ તમને પ્રભાવિત નહીં કરે.”(તસવીર-ઈન્સ્ટાગ્રામ)

3/7
આ પહેલા સની લિયોન પણ પોતાની પતિ સાથે એરપોર્ટ પર ચહેરા પર માસ્ક પહેરીને નજર આવી હતી.

4/7
 પરંતુ સ્ટાર્સ પોતાના ફેન્સને સલાહ આપી રહ્યાં છે કે સારવારથી બહેતર સુરક્ષા છે.(તસવીરો- માનવ મંગલાની)

5/7
  ભારતના કેરળમાં કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. જો કે, સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે તેનાથી ઘભરાવવાની જરૂર નથી.

6/7
રણબીરને શુક્રવારે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો..

7/7
હાલમાં જ રણબીર કપૂર એરપોર્ટ પર સ્પોટ થયો હતો, તે દરમિયાન તે ચેહરા પર માસ્ક લગાવીને નજર આવ્યો હતો.(તસવીરો- માનવ મંગલાની)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

Embed widget