શોધખોળ કરો

લગ્ન બાદ પહેલી વાર જાહેરમાં દેખાયો રણબીર કપૂર, વીડિયોમાં જુઓ રણબીરનું રિએક્શન...

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર લગ્ન પછી તરત જ કામ પર પાછો ફર્યો છે. શનિવારે રાત્રે તેણે પોતાના ઘરે ભવ્ય લગ્નની પાર્ટી આપી હતી

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર લગ્ન પછી તરત જ કામ પર પાછો ફર્યો છે. શનિવારે રાત્રે તેણે પોતાના ઘરે ભવ્ય લગ્નની પાર્ટી આપી હતી, જેમાં શાહરૂખ ખાનથી લઈને કરણ જોહર સુધીના સિનેમાના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

લગ્નના ત્રણ દિવસ બાદ જ રણબીર કપૂર આજે પ્રથમ વખત દેખાયો હતો. અહેવાલો અનુસાર, રણબીર એક મીટિંગ માટે પહોંચ્યો હતો, જ્યાં ફોટોગ્રાફરે તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. આ દરમિયાન રણબીર કપૂર ચેક શર્ટ અને ગ્રે પેન્ટમાં જોવા મળ્યો હતો. તેણે કોરોનાથી બચવા માટે ચહેરા પર માસ્ક પણ પહેર્યું હતું. કારમાંથી નીચે ઉતરતી વખતે રણબીરે ત્યાં હાજર બધા લોકોનું અભિવાદન પણ કર્યું.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાઃ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલે મુંબઈમાં રણબીર કપૂરના ઘર વાસ્તુ ખાતે લગ્ન કર્યા હતા. બંને સ્ટાર્સના લગ્નમાં માત્ર ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી. લગ્નમાં પરિવાર સિવાય રણબીર અને આલિયાના માત્ર ખાસ મિત્રોને જ મિજબાની આપવામાં આવી હતી. લગ્ન પહેલાં, રણબીર આલિયાની મહેંદી સેરેમની થઈ હતી, જેની તસવીરો બાદમાં આલિયા ભટ્ટે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

લગ્ન પછી ખાસ પાર્ટીઃ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નના બે દિવસ પછી શનિવારે રાત્રે વાસ્તુમાં તેમના મિત્રો અને ફિલ્મ સ્ટાર્સ માટે એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમના લગ્નની ઉજવણીમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા, જેમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, તારા સુતરિયા, ગૌરી ખાન અને કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ આવ્યા હતા.

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget