શોધખોળ કરો
Advertisement
રણબીર કપૂરે રેસલર સાક્ષી મલિકને કર્યું પ્રપોઝ, જાણો શું કહ્યું
મુંબઈ: સ્ટાર પ્લસના શો ડાંસ પ્લસમા ગેસ્ટ તરીકે આવેલા રણબીર કપૂરે શો દરમિયાન સાક્ષી મલિકને પ્રપોઝ કર્યું હતું. રિયો ઓલંપિકમાં બ્રોંજ મેડલ જીતનારી સાક્ષી મલિક શો માં ગેસ્ટ તરીકે આવી હતી. બે કલાક સુધી ચાલેલા આ ફાઈનલ એપીસોડમાં ધણી દમદાર પરર્ફોમંસ જોવા મળી હતી. ફાઈનલિસ્ટ પીયૂષે સાક્ષીને પુછ્યું કે તે સીંગલ છે તેના જવાબમાં સાક્ષી હસી પડી હતી. પીયૂષના આ સવાલના જવાબમાં સાક્ષીએ કહ્યું તેને એવો પાર્ટનર જોઈએ જે મહિલાઓને સમાન સમજતો હોય.
એ દરમિયાન રેમો ડિસોજાએ રણબીર કપૂરને કહ્યું તે બતાવે છોકરાઓ કઈ રીતે સાક્ષીને પ્રપોઝ કરી શકે છે. રણબીર કપૂરે સ્ટેજ પર આવી તેની ફિલ્મનો ડાયલોગ બોલી સાક્ષીને પ્રપોઝ કરી આઈ લવ યુ પણ કહ્યું હતું.
સાક્ષીએ કહ્યું રણબીરની ફિલ્મ ‘બરફી’ તેને ખૂબ જ પસંદ છે, આ ફિલ્મ તેણે ધણી વખત જોઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement