શોધખોળ કરો
દાદા રાજ કપૂર સાથે રણબીરની બાળપણની Cute તસવીર થઈ રહી છે વાઈરલ, જુઓ
1/8

મુંબઈ: રણબીર કપૂરની બાળપણની તેની દાદા અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂર સાથે કેટલીક તસવીરો ઈંટરનેટ પર વાઈરલ થઈ રહી છે. કપૂર ફેમિલીની તસવીરો અને આપણે જોઈ ચૂક્યા છીએ. રણબીર છ વર્ષનો હતો જ્યારે રાજ કપૂરનું નિધન થયું.
2/8

Published at : 27 Nov 2016 01:26 PM (IST)
View More




















