શોધખોળ કરો

ફિલ્મ 'રાધે'ના સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો રણદૂપ હુડા, તસવીર શેર કરી જાણો શું કહ્યું ?

રણદીપ હુડાએ ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી ક્લિક કરીને કહ્યું હતું, સારી દોડ બાદ એક સેલ્ફી. ઘુંટણમાં ઈજા થઈ હતી જે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા ફિલ્મ રાધેના સેટ પર ઈજાગ્રસ્ત થયો હતો. અભિનેતા રણદીપ હૂડાએ તેના ચાહકોને જાણ કરી છે કે તે ઘૂંટણની ઈજામાંથી સાજા થઈ ગયા છે. રણદીપે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી પોતાની ઈજામાંથી સાજા થવા અંગે જાણકારી ફેન્સ સાથે શેર કરી હતી. રણદીપ હુડા ગયા વર્ષે ડિસેમ્બરમાં 'રાધે'ના સેટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રણદીપ હુડાએ ઈન્સ્ટાગ્રામ પર સેલ્ફી ક્લિક કરીને કહ્યું હતું, સારી દોડ બાદ એક સેલ્ફી. ઘુંટણમાં ઈજા થઈ હતી જે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું.
View this post on Instagram
 
A selfie after a good run..trying to rehabilitate my dislocated knee that got busted on the sets of #radhe #saturdayselfie #action #movie #fitnessmotivation #fitness #health #healthylifestyle

A post shared by Randeep Hooda (@randeephooda) on

પ્રભુદેવાના ડિરેક્શનમાં બનતી ફિલ્મ 'રાધે' માં સલમાન ખાન તથા દિશા પટની છે. આ ફિલ્મ 22 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રણદીપ વિલનના રોલમાં છે.
બોલિવૂડ અભિનેતા રણદીપ હુડા ગર્લફ્રેન્ડ લિન લિશરામ સાથે લગ્ન કરશે તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. રણદીપ હુડા લિન લિશરામ 2016થી બન્ને એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે. મહત્વની વાત છે કે, બંન્નેએ કોઈ દિવસ સંબંધને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. લિન લિશરામ એક જાણીતી અભિનેત્રી અને મોડલ છે. રણદીપ હુડા હોલીવૂડમાં નેટ ફ્લિક્સની ફિલ્મ એક્સટ્રેક્શન દ્વારા ડેબ્યુ કરવા તૈયાર છે. હાલમાં એ સલમાન ખાન સાથે ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget