શોધખોળ કરો

એક્ટ્રેસ રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 2'નું શાનદાર ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો

બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી સ્ટારર ફિલ્મ મર્દાની 2નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ફરી એક વખત રાની મુખર્જી એક રફ એન્ડ ટફ કૉપની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રાની એક્શનની સાથે સાથે પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકો પર છાપ છોડતી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. એક્ટ્રેસ રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 2'નું શાનદાર ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો આજે સામે આવી ચુક્યું છે,જેમાં રાનીનો દમદાર રોલ જોવા મળી રહ્યો છે. પહેલાની જેમ જ મર્દાની 2માં રેપ અને કિડનેપિંગનો કેસ રાની મુખર્જીને હાથ લાગ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં ધમાકેદાર એક્શન, સસ્પેન્સ અને થ્રિલર જોવા મળે છે. ટ્રેલરમાં રાની મુખર્જીની શાનદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં રાની મુખર્જી એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, એક બળાત્કારના કેસને સોલ્વ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ખાસ કરીને એ ક્રિમિનલ્સને લાઈમ લાઈટમાં લાવવાની કોશિશ કરવામાં આવી છે, જે નાની ઉંમરમાં ગુના કરે છે, પરંતુ ઉંમરના કારણે તેને યોગ્ય દંડ નથી કરવામાં આવતો. રાની મુખર્જીની આ ફિલ્મ આગામી મહિને 13 ડિસેમ્બરના રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન ગોપી પુથરનએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ યશરાજ બેનર નીચે થયું છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget