શોધખોળ કરો

આ હોટ એક્ટ્રેસ પતિને રોજ આપે છે ગાળો, જાણો શું છે કારણ

1/5
 રાની મુખર્જીએ જણાવ્યું હતું કે,’ એ વાત આદિત્યએ મને જણાવી હતી કે મને આ ફિલ્મમાં ન લેવા માટે અનેક લોકોએ ચેતવણી આપી હતી. મારી છેલ્લી ફિલ્મ્સ સારી ચાલતી ન હતી. જોકે, તેને મારા ટેલેન્ટ પર પૂરો ભરોસો હતો. મને અને મારી મોમને આદિત્યની આ વાત ખૂબ જ પસંદ પડી હતી. સારૂ હોય કે ખરાબ તે મને કહી દે છે.’

2/5
 રાનીએ આદિત્ય ચોપરા સાથે પોતાની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું કે તે આદિત્યને સૌથી પહેલા ‘મુજસે દોસ્તી કરોગે’ ના સેટ પર મળી હતી. રાનીએ જણાવ્યું કે તે સમયે મારી ફિલ્મ્સ સારી ચાલતી નહોતી અને આદિત્યને મેં કહ્યું હતું કે મને આ ફિલ્મમાં ન લે પરંતુ તેને લાગતું હતું કે હું આ રોલ માટે પર્ફેક્ટ છું.

3/5
 જ્યારે નેહા ધૂપિયાએ રાની મુખર્જીને પૂછ્યું કે,’શું તે ક્યારેય ગાળો આપે છે અથવા ગુસ્સે થાય છે?’ ત્યારે રાનીએ જવાબ આપ્યો હતો કે,’ હું રોજ મારા પતિ પર ગુસ્સો કરૂં છું અને તેને ગાળો પણ આપું છું.’ આવું કહીને રાની હસવા લાગી હતી. રાનીએ જણાવ્યું હતું કે,’ આદિત્ય ચોપરા ખૂબ જ સ્વીટ અને કેરિંગ છે. જેના કારણે પ્રેમમાં ગાળ નીકળી જાય છે. જોકે, હું કોઇને ગાળ આપી રહી છું તેનો મતલબ એવો કે હું તેને ખૂબ જ પ્રેમ કરી રહી છું.’

4/5
 ચેટ શોમાં રાની મુખર્જીએ પોતાના જીવન સાથે જોડાયેલ અનેક રહસ્ય ખોલ્યા રાની અને આદિત્ય ચોપરાની લવ સ્ટોરી આજે પણ રહસ્ય બની છે. આદિત્ય પણ તેના અને રાનીના રિલેશન વિશે મીડિયામાં ઓછું બોલતો જણાય છે. આ શોમાં રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથેની પહેલી મુલાકાત વિશે જણાવ્યું હતું.

5/5
નવી દિલ્હીઃ રાની મુખર્જી છેલ્લા 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહી છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ હિચકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાની મુખર્જી નેહા ધૂપિયાના ચેટ શો બીએફએફ વિધ બોગમાં આવી હતી જ્યાં તેની સાથે ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી પણ પહોંચ્યા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget