શોધખોળ કરો

ભારતમાં આજે પણ મને લોકો સલમાન-શાહરૂખની હિરોઇન તરીકે ઓળખે છે, જાણો કઇ એક્ટ્રેસે આપ્યું આ નિવેદન

1/6
મુંબઇઃ બૉલીવુડની ચૂલબૂલી એક્ટ્રેસ રાની મુખર્જીએ આજકાલ પોતાની આગામી ફિલ્મ હિચકીને લઇને ચર્ચામાં છે. રાનીએ હિચકીના પ્રમૉશન દરમિયાન ખાન તિકડીને પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ ગણાવ્યા. પોતાના કૉ-સ્ટાર અને ફ્રેન્ડ રહી ચૂકેલી ખાન તિકડીને લઇને ઓપનલી વાત કરી અને કહ્યું કે ત્રણેય ખાન સાથે કામ કરવાનો અનુભવ એકદમ ખાસ રહ્યો. આજે પણ મને લોકો સલમાન-શાહરૂખની હિરોઇન તરીકે જ ઓળખે છે.

2/6
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જી બૉલીવુડની એવી એક્ટ્રેસીસમાં સામેલ છે જેને બૉલીવુડની ખાન તિકડી સાથે કામ કર્યું છે અને સુપરહિટ ફિલ્મો આપી છે. રાનીએ શાહરૂખ સાથે 6 ફિલ્મો, સલમાન સાથે 5 ફિલ્મો અને આમિર સાથે 3 ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી મોટાભાગની ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

5/6
રાની મુખર્જીએ વધુમાં કહ્યું કે, આટલા વર્ષો સુધી સ્ટારડમ જાળવી રાખવો તે કોઇ સામાન્ય વાત નથી. હું માનું છું કે તેમનામાં કંઇક તો ખાસ છે. તેઓ આજ સુધી બૉલીવુડ પર રાજ કરે છે, તે ખરેખર કાબિલેતારીફ છે. મે ત્રણેય ખાન સાથે કામ કરીને ઘણુબધુ શીખી છું.

6/6
રાનીએ હિચકીના પ્રમોશન દરમિયાન સલમાન, શાહરૂખ અને આમિર પર વાત કરતાં કહ્યું કે, આજે પણ ભારતમાં મને લોકો માત્ર એટલા માટે ઓળખે છે કે હું આ ત્રણેય ખાનની હિરોઇન રહી ચૂકી છું. હું ત્રણેયની ખુબ ઇજ્જત કરું છુ અને આજે પણ મને આ તેમની સાથે કામ કરવાનો મોકો મળે તો હું જરૂરી કરીશ. મે મારી કેરિયરની શરૂઆત આમની સાથે જ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget