શોધખોળ કરો
દિકરીના જન્મ પછી પહેલીવાર અવોર્ડ શોમાં આવી રાની મુખર્જી, દીપિકા-અનુષ્કા સાથે આમ કર્યુ Fun!
1/7

અવોર્ડ શોમાં રાની સુંદર લાગી રહી હતી.
2/7

HT મોસ્ટ સ્ટાલીશ અવોર્ડમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં એક ખાસ હાજરી હતી રાની મુખર્જીની. આદિત્ય ચોપરા સાથે લગ્ન પછી રાની મીડિયા સામે બહુ આવી નથી. દિકરી અદીરાના જન્મ પછી પહેલીવાર રાની મુખર્જી અવોર્ડ શોમાં આવી હતી.
Published at : 26 Mar 2017 09:59 AM (IST)
View More























