HT મોસ્ટ સ્ટાલીશ અવોર્ડમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. જેમાં એક ખાસ હાજરી હતી રાની મુખર્જીની. આદિત્ય ચોપરા સાથે લગ્ન પછી રાની મીડિયા સામે બહુ આવી નથી. દિકરી અદીરાના જન્મ પછી પહેલીવાર રાની મુખર્જી અવોર્ડ શોમાં આવી હતી.
3/7
આ અવોર્ડ નાઈટમાં રાની એ નવા સ્ટાર્સ સાથે ઘણું એન્જોય કર્યુ હતું.