શોધખોળ કરો
#MeToo પર સલાહ આપીને ફસાઈ આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
1/3

હવે ડિસ્કશન દરમિયાન દીપિકાએ તુરંત જ વાતની દિશા ફેરવી. પણ આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ટ્વિટર યુઝર્સ રાની મુખર્જીના વિચાર અને તેની સલાહ પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તો અહીં સુધી કહી દીધુ કે, કદાચ રાની એટલે બોલે છે કારણ કે તેને લાગે છે કે વધુ બોલવું સારુ છે.
2/3

રાની બોલતી હતી ત્યારે જ દીપિકાએ તેને વચ્ચેથી રોકી હતી. દીપિકાએ કહ્યું હતું કે, આવી પરિસ્થિતિ જ કેમ આવવા દેવી જ્યારે દીકરીઓએ પોતાનો બચાવ કરવા માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લેવી પડે. આ વાત પર ત્યાં બેઠેલી આળિયા અને અનુષ્કાએ પણ તેની સાથે સહમતી દર્શાવી હતી.
Published at : 01 Jan 2019 07:49 AM (IST)
View More





















