શોધખોળ કરો

અનુષ્કા-વિરાટ પછી હવે બોલીવુડની આ જાણીતી જોડી કરશે ડેસ્ટિનેશન વેડિંગ!

1/5
 સૂત્રોના અનુસાર, બંને લગ્ન પછી રિસેપ્શન આપશે. જેમાં એક મુંબઈ અને બેંગ્લોરમાં રાખવામાં આવશે. બેંગ્લોરમાં જે રિસેપ્શન રાખવામાં આવશે તેમાં દિપીકાનાં ફેમિલી સભ્યો અને સંબંધીઓ શામેલ રહેશે. જ્યારે મુંબઈમાં બંનેના બોલિવૂડ ફ્રેન્ડ માટે રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

2/5
 હાલમાં એક ઈન્ટરવ્યૂમાં રણવીર અને દીપિકાને તેમના સંબંધો વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપતા કહ્યું કે અત્યારે માત્ર કામ પર ફોકસ કરવા માંગે છે. સૂત્રોના અનુસાર, માલદીવમાં દિપીકાનાં જન્મ દિવસ પર બંનેએ સગાઈ કરી હતી. જો કે, અભિનેતા રણવીર સિંહનાં મેનેજરએ આ વાતને નકારી કાઢી હતી.

3/5
 લગ્ન પછી એક ગ્રાન્ડ રિસેપ્શન પોતાના ફ્રેન્ડસ અને બોલિવૂડની હસ્તિઓ માટે રાખશે. દીપિકા અને રણવીર મોટેભાગે એકસાથે જોવા મળે છે. ફિલ્મોની સ્ક્રીનિંગ અથવા એવોર્ડ ફંક્શનમાં તેમનાં સંબંધો કોઈનાથી છુપા નથી, પરંતુ તે લોકોએ ક્યારે પણ જાહેરમાં પોતાનાં સંબંધો વિશે ચર્ચા નથી કરી.

4/5
 જા સેલિબ્રિટીની જેમ તેમના લગ્ન પણ માત્ર પરિવારના સભ્યો અને નજીકનાં મિત્રોની હાજરીમાં થશે. આ બંને પોતાના નજીકનાં લોકોની હાજરીમાં લગ્નનાં બંધનમાં જોડાવા માંગે છે.

5/5
નવી દિલ્હીઃ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન બાદ હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે, બન્ને આ વર્ષે લગ્ન કરી શકે છે. એટલે કે વર્ષ 2018ની મધ્યમાં લગ્ન થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ બન્ને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બન્નેને બીચ ખૂબ જ પસંદ છે, એટલે જ કદાચ તેમના બીચ વેડિંગ થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget