શોધખોળ કરો

આ બોલીવુડ સ્ટારના લગ્નની તારીખ થઈ નક્કી, જાણો ક્યારે ફરી શકે છે ફેરા

1/9
રણવીર-દીપિકાના પરિવારજનોએ સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાની તારીખો ફાઇનલ કરી છે.

2/9
ફિલ્મના પ્રમોશન દરમિયાન રણવીર અને દીપિકા.

3/9
રામલીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત જેવી ફિલ્મોમાં આ બંનેની જોડી ઘણી હીટ નીવડી છે.

4/9
હાલ દીપિકા તેના બેકપેનના કારણે ફીઝિયોથેરપી લઇ રહી છે. રણવીર ગલીબોયના શૂટિંગમાં વ્યસ્ત નજરે પડી રહ્યો છે.

5/9
સૂત્રોના કહેવા મુજબ રણવીર અને દીપિકા અનુષ્કા શ્રમાની જેમ જ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઇચ્છે છે. પરંતુ આ માટે બંનેના પેરેન્ટ્સ તૈયાર નથી અને મુંબઈમાં જ લગ્ન યોજાશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

6/9
બંને સ્ટાર્સના મેરેજ હિન્દુ રિતરિવાજ મુજબ થશે. તારીખની સાથે વેન્યૂ પણ લગભગ નક્કી કરી દેવામાં આવ્યું છે. જેમાં બંનેના નજીકના પરિવારજનો અને મિત્રો સામેલ થશે.

7/9
થોડા દિવસો પહેલા દીપિકા તેની માતા સાથે જ્વેલરી શોપિંગ કરતી જોવા મળી હતી. ઉપરાંત તેની માતા અને બહેન પણ શોપિંગ કરી રહ્યા છે.

8/9
અહેવાલ મુજબ બંને એક્ટર્સ તાજેતરમાં જ માલદીવના હોલીડે પરથી પરત આવ્યા છે. આ દરમિયાન બંનેના પરિવારજનો ઘણી વખત મળ્યા હતા.

9/9
મુંબઈઃ બોલીવુડના લવબર્ડ રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણની જોડીને ઓનસ્ક્રીનની સાથે ઓફસ્ક્રીન પણ ફેન્સ ઘણી પસંદ કરે છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઈ અટકળો વધી ગઈ છે. પિંકવિલમાં છપાયેલા અહેવાલ મુજબ બંનેના પરિવારોએ મળીને વર્ષના અંતની ચાર તારીખો ફાઇનલ કરી છે. જે પૈકી એક તારીખ પર રણવીર-દીપિકાની મહોર લાગવાની બાકી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ

માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર

બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ

Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત

ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત

આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ

Embed widget