શોધખોળ કરો
લગ્ન બાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા પહોંચ્યા દીપિકા-રણવીર, જુઓ તસવીરો
1/4

ઈટલીમાં 14-15 નવેમ્બરે દીપવીરની ડેસ્ટિનેશન વેડિંગ થઈ હતી. બંને કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરી રહી છે. હાલના દિવસોમાં આ કપલ પાર્ટીઓમાં વ્યસ્ત છે.
2/4

તસવીરોમાં દીપવીર એકબીજાની સાથે પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. દીપિકા પાદૂકોણ બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. દીપિકાએ લાઈટ ગ્રે કલરનું અનારકી સૂટ પહેર્યું હતું.
Published at : 30 Nov 2018 03:42 PM (IST)
View More





















