શોધખોળ કરો
લેક કોમો નહીં પણ આ બંગલામાં થશે રણવીર-દીપિકાના લગ્ન
1/3

એટલું જ નહીં, જો તમે બોલિવૂડ ફિલ્મના શોખીન હોવ તો તમે આ જગ્યા જાણીતી લાગશે. બની શકે કે તમે આ જગ્યાને કોઈ જાણીતી હોલિવૂડ ફિલ્મમાં જોઈ હોય, જેમ કે ‘અ મંથ બાય ધ લેક’ (1995), ‘કેસિનો રોયલ’ (2006) અને સ્ટાર વોર્સઃ એપિસોડ 2, અટેક ઓફ ધ ક્લોન્સ (2002). આ તમામ ફિલ્મોનું શૂટિંગ આ વિલામાં થયું છે. જણાવીએ કે, રણવીર દીપિકાના લગ્નમાં યૂનિક સિગ્નેચર ડિસીસ બનવાની છે જેને શાનદાર વરસાશે કટલરીમાં સર્વ કરવામાં આવશે.
2/3

અત્યાર સુધી એવી ચર્ચા હતી કે દીપિકા ઈટલીના લેક કોમોમાં લગ્ન કરશે, પરંતુ હવે અહેવાલ મળી રહ્યા છે કે રણવીર અને દીપિકા જ્યાં લગ્ન કરશે તે જગ્યાનું નામ છે વિલા ડેલ બાલબીએનલો (villa del balbianello). આ લેક કોમોની પાસે જ એક સુંદર વિલા છે.
Published at : 03 Nov 2018 12:01 PM (IST)
View More





















