શોધખોળ કરો
દીપિકા-રણવીરસિંહ ઇટાલીમાં કરશે લગ્ન, જાણો ક્યારે યોજાશે
1/4

2/4

આ બધા વચ્ચે લગ્નની શોપિંગ શરૂ થઇ ગઇ છે. દીપિકા અને તેની મા ગયા મહિને બેંગ્લુરુ અને મુંબઇમાં કપડા અને જ્વેલેરી ખરીદતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં દીપિકા અને રણવીર ઇચ્છે છે કે તેમના લગ્ન ચકાચોંધ સાથે ના થાય. એવું માનવામાં આવે છે કે આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો અને ખાસ મિત્રોને સામેલ કરાશે.
Published at : 22 Jun 2018 11:39 AM (IST)
View More




















