શોધખોળ કરો
એક-બે નહીં પણ ત્રણ વખત વેડિંગ રિસેપ્શન આપશે રણવીર-દીપિકા, જાણો ક્યાં અને ક્યારે છે ત્રીજું રિસેપ્શન
1/5

મનીષા કોઈરાલાએ જે કાર્ડ શેર કર્યું છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, 1 ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન છે. તેમાં 9 કલાક સુધીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્ડમાં ડ્રેસ કોડ પણ લખ્યો છે. પાર્ટીમાં બ્લેક ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. હવે રણવીર દીપિકા ત્રીજી વખત રિસેપ્શન આપવાના છે કે કેટલાક ખાસ બોલિવૂડ સ્ટારને પાર્ટી આપવાના છે એ કહેવું હાલમાં મુશ્કેલ છે.
2/5

આ ટ્વિટને લઈને એક ફને મનીષાને કહ્યું કે, રણવીર દીપિકાએ પોતાના લગ્નમાં કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું તો પછી તમે દુખી કેમ છો. બન્નેએ બોલિવૂડમાંથી કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું. તેના જવાબમાં મનીષાએ રિસેપ્શન કાર્ડની એક તસવીર શેર કરતાં લખ્યું, આમ તો હું સ્પષ્ટતા કરવાનું પસંદ નથી કરતી.
Published at : 22 Nov 2018 11:12 AM (IST)
View More



















