શોધખોળ કરો

ફિલ્મ '83' માટે કપિલ દેવ પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે રણવીર કપૂર, તસવીરો થઈ વાયરલ

એક્ટર રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83' ની તૈયારી કરી રહ્યો છે. જેમાં તે કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. ત્યારે કપિલ દેવ પાસેથી ધર્મશાળા સ્ટેડિયમમાં ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો છે.

મુંબઈ: એક્ટર રણવીર સિંહ પોતાની આગામી ફિલ્મ '83' ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. જ્યાં રણવીર કપિલ દેવ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં રણવીર ક્રિકેટ મેદાન પર પ્રેક્ટિસ કરતો નજર આવી રહ્યો હતો. ઉલ્લેનીય છે કે આ ફિલ્મ વર્ષ 1983માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા વર્લ્ડકપ પર આધારિત છે. જેમાં રણવીર સિંહ પૂર્વ ક્રિકેટર કપિલ દેવનો રોલ કરી રહ્યો છે.
View this post on Instagram
 
Ranveer greeting his fans at the Dharamshala cricket ground ❤️ // HE IS SOOOO CUTE 😫😫😍 . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos 💛

A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on

રણવીર સિવાય પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ, તાહિર ભસીન, આર બદ્રી, હાર્ડી સંધુ, એમી વિર્ક અને સાહિલ ખટ્ટર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ 15 મે થી શરૂ થશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.
View this post on Instagram
 
Cuteness 😍😍🤤 . . . Follow @ranveersinghera for latest updates, pictures & videos 💛

A post shared by Ranveer Singh’s Era ♛ (@ranveersinghera) on

આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. કપિલ દેવની બાયોપિકથી તેમની પુત્રી અમિયા દેવ પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેમાં અમિયા દેવ કબીર ખાનની આસિસ્ટન્ટ રહેશે. Big B આ તમિલ સુપરસ્ટારને માને છે પોતાના ગુરુ, જુઓ Video

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget