શોધખોળ કરો

અનુષ્કા બાદ હવે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ શ્રીલંકામાં કરશે સગાઈ!

1/5
તેમની આગામી ફિલ્મ પદ્માવતી છે, જે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદોના કારણે તેનું રિલીઝ અટકાઈ ગયું છે. ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર નિભાવી રહ્યા છે અને દીપિકા રાણી પદ્માવતીના કેરેક્ટરમાં છે.

2/5
 લાંબા સમય સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના રિલેશન વિશે ખુલીને વાત નહોતી કરી, પરંતુ હાલમાં જ દીપિકએ કબૂલ્યું હતું કે રણવીર તેનો બોયફ્રેન્ડ છે. હાલમાં જ રણવીર દીપિકાના પેરેન્ટ્સને મળ્યો હતો. દીપિકા અને રણવીરે સાથે જ રામલીલા, બોમ્બે ટોકીઝ અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

3/5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીર અને દીપિકાએ શ્રીલંકામાં બર્થ-ડે સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવ્યો છે. રણવીર શ્રીલંકામાં એક એડ શૂટ કરવા ગયો હતો. દીપિકાએ પણ ન્યૂ યરના આ ખાસ અવસરે તેને ત્યાંજ જોઈન કરી લીધો. હવે તેમની સગાઈની અટકળો પણ લગાવાઈ રહી છે. જોકે આ વાતની પુષ્ટિ બંનેમાંથી કોઈએ કરી નથી, પરંતુ ચર્ચા છે કે દીપિકાના બર્થ-ડેના અવસરે બંને સગાઈ કરી શકે છે.

4/5
 ચર્ચા છે કે જન્મદવિસને ખાસ બનાવાવ માટે બન્ને સગાઈ પણ કરી શકે છે. વિરાટ-અનુષ્કાના લગ્નની ચર્ચા હજુ ઠંડી પણ નથી થઈ કે રણવીર-દપિકાના લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

5/5
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે શ્રીલંકામાં બોયફ્રેન્ડ રણવીર કપૂર સાથે નવા વર્ષની ઉજવણી કરી. અહેવાલ છે કે એક્ટ્રેસ પોતાના જન્મદિવસ પણ ત્યાં જ સેલિબ્રેટ કરવાના મૂડમાં છે. 5 જાન્યુઆરીએ દીપિકા પોતાનો 32મો જન્મદિવસ ઉજવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક

આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન

Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો

રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’

ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા

Embed widget