શોધખોળ કરો
દિપીકાને નહિ આ એક્ટ્રેસને આપ્યુ રણવીર સિંહે ફૂલ, જુઓ Pics
1/4

જેમાં તેની સાથે છે બોલીવુડની લડકી બ્યુટીફુલ આલિયા ભટ્ટ. આ ફોટોમાં રણવીર ઘૂંટણે પડીને આલિયાને એક ફૂલ આપી રહ્યો છે.
2/4

3/4

આ તસવીર રણવીર અને આલિયાની આવનારી એક એડ ફિલ્મના શૂટ દરમિયાનની છે. જેમાં રણવીર રાજ દિલવાલા બન્યો છે.
4/4

મુંબઈ: રણવીર સિંહે ટ્વિટર અકાઉઁટ પર એકક તસવીર શેર કરી છે.
Published at : 19 Jul 2016 12:18 PM (IST)
View More





















