શોધખોળ કરો

બોલીવુડના ક્યા સુપરસ્ટારે લગ્નમાં 30 મિનિટ માટે હાજર રહેવા 2 કરોડ આપવાની ઓફર ફગાવી? કારણ જાણીને ચોંકી જશો

1/5
 જોકે તે ફિલ્મમાંથો થોડો સમય કાઢી શકે એમ હતાં. પરંતુ તેનું શેડ્યૂઅલ ખૂબ જ ટાઈચ ચાલે છે. તે સવારે 6 કલાકથી લઈને સાંજે 6 કલાક સુધી શૂટિંગ કરે છે. શૂટિંગ બાદ તે પોતાની ફિટનેસ જાળવી રાખવા અને આરામ કરવા માટે અન્ય કોઈ કામમાં માટે સમય ફાળવી નથી શકતા. રણવીરે પોતાની ટીમને કહ્યું હતું કે, પરફોર્મન્સ કરતા મારે મારા રોલ પર વધારે ધ્યાન આપવું છે. રણવીર હવે એક ફિલ્મ માટે 13 કરોડ રૂપિયા મહેનતાણું વસૂલી રહ્યો છે.

2/5
 જો તમે હજુ સુધી રકમનો અંદાજ લગાવી રહ્યા છો તો જણાવીએ કે રણવીને આ પરફોર્મન્સ માટે 2 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જોકે રણવીરે આ ઓફરને ફગાવી દીધી હતી.

3/5
મુંબઈઃ બોલીવુડ સ્ટાર્સને લગ્નમાં બોલાવવા માટે લોકોમાં ઘણો ક્રેઝ હોય છે. મોટા મોટા લોકો પોતાના ઘરે લગ્નમાં સ્ટાર એલિમેન્ટ ઉમેરવા માટે ખૂબ રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ ક્યારેક સારી એવી રકમ ઓફર કરવાં છતાં પણ તેમના સપના પૂરા નથી થતાં.

4/5
 હાલમાં જ એક આવી ઓફર રણવીર સિંહને મળી હતી. રણવીરને માત્ર અડધી કલાકના પરફોર્મન્સ માટે સારી એવી રકમની ઓફર થઈ હતી. એટલું સમજો કે આ રકમમાં એક સામાન્ય વ્યક્તિ લક્ઝરી ઘર ખરીદી શકે છે.

5/5
 રણવીરે ઓફર ફગાવી તેની પાછળનું કારણ પણ મહત્વનું છે જે જાણીને કદાચ તમે ચોંકી જશો. હાલમાં રણવીર પોતાની ફિલ્મ ગલી બોયમાં વ્યસ્ત છે. આ ફિલ્મને કારણે તેણે આ મોટી ઓફરને ફગાવી દીધી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget