શોધખોળ કરો
Advertisement
પત્ની દીપિકા જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં જ રણવીરે ભાડે રાખ્યો ફ્લેટ
આ જ બિલ્ડિંગમાં પત્ની દીપિકા પાદુકોણનો 4 બીએચકેનો ફ્લેટ છે. જે તેણે 2010માં લીધો હતો.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા રણવીર સિંહે મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગ એક ફ્લેટ ભાડે રાખ્યો છે. આ જ બિલ્ડિંગમાં પત્ની દીપિકા પાદુકોણનો 4 બીએચકેનો ફ્લેટ છે. જે તેણે 2010માં લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ અભિનેતા રણવીર સિંહે આ જ બિલ્ડિંગમાં એક ફ્લેટ 3 વર્ષ માટે ભાડે લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંહ પ્રથમ 2 વર્ષ 7.25 લાખ રૂપિયા પ્રતિ મહિનાના આધારે ભાડુ આપશે. જ્યારે છેલ્લા વર્ષે 7.97 લાખ રૂપિયા પ્રતિ મહિનો રેન્ટ આપશે. જોકે, આ ફ્લેટ રણવીરે રેન્ટ પર શા માટે લીધો છે તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
રણવીર અને દીપિકા બંને સાથે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 83માંજોવા મળશે. 1983ના વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં છે અને દીપિકા કપિલ દેવના પત્ની રોમીના રોલમાં છે. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement