શોધખોળ કરો
લગ્ન બાદ રણવીર સિંહે કર્યો મોટો ખુલાસો, કહ્યું- છ મહિનામાં જ માતા બનવાની છે દીપિકા, જાણો વિગત
1/4

હાલ રણવીર સિમ્બાની સાથે સાથે જોયા અખ્તરની ગલી બોય અને 83માં નજરે પડશે. જ્યારે દીપિકા મેઘના ગુલઝારની મહિલા પ્રધાન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે.
2/4

જેનો હસતા હસતા જવાબ આપતાં રણવીરે કહ્યું કે, મને ખબર છે કે આગામી 6 મહિનામાં તે માતા બનવાની છે.
Published at : 04 Dec 2018 03:33 PM (IST)
View More





















