શોધખોળ કરો

IPLમાં 15 મિનિટના પર્ફોર્મન્સ માટે રણવીરને મળશે આટલી ભારે-ભરખમ રકમ, જાણો કેટલા કરોડ

1/6
મૂવીમાં રણવીર સિંહની સાથે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. પડદા પર પહેલીવાર આ બન્નેની જોડી બની રહી છે. ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે રિલીઝ થશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાની તૈયારીમાં પણ લાગેલા છે આમાં તેના અપૉઝિટ સારા અલી ખાન દેખાશે.

2/6
3/6
રણવીર પોતાના જોશીલા ડાન્સ એક્ટથી દર્શકોને ઝૂમવા પર મજબૂર કરી દેશે, તે પોતાની શાનદાર એનર્જી માટે ફેમસ છે.

4/6
નવી દિલ્હીઃ 7 એપ્રિલે શરૂ થઇ રહેલી IPL સિઝન-11ની ઓપનિંગ સેરેમની યોજાશે, જેમાં એક્ટર રણવીર સિંહ પરફોર્મ કરતા દેખાશે. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ 15 મિનિટના પર્ફોર્મન્સ માટે રણવીર સિંહને ભારે-ભરખમ રકમ ચૂકવવામાં આવવાની છે, એટલે કે 15 મિનિટના પર્ફોર્મન્સ માટે રણવીર સિંહને 5 કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે.

5/6
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ઓપનિંગ સેરેમનીના દિવસે એક્ટરના 15 મિનિટની પર્ફોર્મન્સ માટે તેને 5 કરોડ રૂપિયા આપવામાં આવશે. સુત્રો અનુસાર, ઓર્ગેનાઇઝિંગ ટીમ પહેલાથી આ નિર્ણય કરી ચૂકી હતી કે તેને તેમને ઓપનિંગ સેરેમનીના દિવસે રણવીર સિંહનું પર્ફોર્મન્સ જોઇએ. એટલા માટે તેને આટલી મોટી રકમ આપવામાં આવી.

6/6
વળી, એક્ટરની પ્રૉફેશનલ લાઇફની વાત કરીએ તો આજકાલ ગલીબૉયના શૂંટિગમાં બીઝી છે, જેમાં તે રેપરની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget