શોધખોળ કરો

Vijay Rashmika Affair Rumors: રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાએ નવા વર્ષ પર શેર કરી તસવીરો, ચાહકોએ કહ્યું- બંને સાથે...

Vijay Rashmika Dating Rumors: નવા વર્ષના અવસર પર વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો સામે આવી છે, જેને જોઈને ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે આ બંને સાથે છે.

Rashmika Mandanna And Vijay Deverakonda Affiar: અભિનેતા વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના એકસાથે ડેટિંગ અને રજાઓ માણવાના સમાચાર ઘણી વખત સામે આવ્યા છે. જો કે બંનેમાંથી કોઈએ  હજુ સુધી તેમના સંબંધો વિશે કોઈ પુષ્ટિ કરી નથી. હવે ફરી એકવાર એવું લાગે છે કે આ કપલ એકસાથે રજાઓ મનાવી રહ્યું છે. નવા વર્ષના અવસર પર વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો સામે આવી છે. જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યાં છે કે આ બંને એક સાથે છે.

વિજય અને રશ્મિકાએ પાઠવી શુભકામના 

રવિવારે વિજય અને રશ્મિકાએ તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સેક્સી અંદાજમાં તસવીરો પોસ્ટ કરી તેમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. વિજયે શર્ટલેસ તસવીર શેર કરી હતી જેમાં તે પૂલ પાસે ડ્રિંકની મજા માણતો જોવા મળ્યો હતો. કેપ્શનમાં તેણે તેના વર્ષ 2022નો સારાંશ આપ્યો અને લખ્યું, "એક વર્ષ જ્યાં આપણાં બધા પાસે ક્ષણ હતી, જ્યારે આપણે જોરથી હસ્યાં, ચૂપચાપ રોયાં, લક્ષ પાછળ ભાગ્યા. કેટલાક જીત્યા કેટલાક હાર્યા આપણને બધુ જ સેલિબ્રેશન કરવાની જરૂરિયાત છે. કેમ કે આ જ જીવંછે. નવા વર્ષની શુભકામનાઓ મારા પ્રેમીઓ ❤ તમારું નવું વર્ષ શાનદાર રહે!" બીજી તરફ રશ્મિકાએ એક તસવીર શેર કરી હતી. જેમાં તે હળવા તડકાની મજા માંની રહી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, "હેલો 2023...".

View this post on Instagram
 
A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ચાહકોએ બંનેની પોસ્ટ પર કરી કોમેન્ટ 

જો કે આ તસવીરો હાલની નહીં પરંતુ સ્ટારની માલદીવ ટ્રીપની કહેવામાં આવી રહી છે. ચાહકોએ બંને સ્ટાર્સના ફોટાની સરખામણી પણ કરી અને જણાવ્યું કે આ એક જ જગ્યાએ કેવી રીતે લેવાયેલી તસવીરો છે. જોકે કેટલાક ચાહકો હજી પણ માની રહ્યા છે કે બંને નવા વર્ષની ઉજવણી માટે પણ સાથે હતા. વિજયની પોસ્ટ પર એક પ્રશંસકે કોમેન્ટ કરી, “આ એ જ જગ્યા છે જ્યાં આ વર્ષની શરૂઆતમાં લીગર રિલીઝ થયા બાદ રશ્મિકાએ તેની તસવીરો અપલોડ કરી હતી. મને ખાતરી છે કે તે ત્યારથી જ છે પરંતુ વિજયે હવે તેને પોસ્ટ કરવાનું પસંદ કર્યું છે જેથી તે સમયે તેમના સાથે હોવા અંગે કોઈ શંકા ન રહે. હકીકતમાં નાસ્તાની ટ્રે પણ બરાબર એ જ છે!!!”

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget