શોધખોળ કરો

Bollywood News: રત્ના પાઠકે ખોલી યંગ એક્ટ્રેસની પોલ, આલિયા ભટ્ટ વિશે પણ કર્યો ખુલાસો

Bollywood News: બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રત્ના પાઠકે તાજેતરમાં જ યુવા બોલીવુડ કલાકારોની ખામીઓનો પર્દાફાશ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે આલિયા ભટ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

Bollywood News: રત્ના પાઠક એ બોલીવુડ અભિનેત્રીઓમાંની એક છે જે ફક્ત તેના અભિનય માટે જ નહીં પરંતુ  તેના બેબાક બોલને લઇને પણ ચર્ચામાં રહે છે.  તાજેતરમાં રત્નાએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેણે યુવા કલાકારો પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા.

એટલું જ નહીં, તેણે આલિયા ભટ્ટ વિશે પણ ઘણું કહ્યું. તેના ઇન્ટરવ્યુમાં, રત્નાએ કહ્યું કે, યુવા અભિનેત્રીઓ ઘણીવાર સેટ પર શું કરવાનો પ્રયાસ કરે છે. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યુમાં, રત્ના પાઠકે આલિયા ભટ્ટ વિશે કહ્યું, "તે ખૂબ જ એંટેંટિવ રહે  છે, મેં નોટિસ કર્યું છે.  તે હંમેશા મોનિટર પર રહેતી હતી. જ્યારે તે અભિનય કરતી હતી ત્યારે નહીં, પરંતુ જ્યારે અન્ય લોકો અભિનય કરતા હતા ત્યારે. તે ખૂબ જ કાળજીપૂર્વક અવલોકન કરે છે."

સુંદર હોવાને કારણે તમે ખરાબ કલાકાર બની જાઓ છો.

આલિયા વિશે વધુ વાત કરતાં રત્ના પાઠકે કહ્યું, "તે વધારે વાત કરતી નહોતી, જે આશ્ચર્યજનક હતું કારણ કે યંગ એક્ટ્રેસને સેટ પર હંમેશા ક્યૂટ બનીને ઇન્ટરટેઇન કરવાની જરૂરત મહેસૂસ થાય છે.  તેઓ વિચારે છે કે, ક્યૂટ બનાવાનો ડોળ કરવાથી તેમને મદદ મળશે. ઘણીવાર, આ રીતે અભિનય કરવાથી તેઓ બેડ પર્ફોમર બની જાય છે.  પરંતુ આલિયા એવી નથી."

રત્ના પાઠકના શબ્દો સૂચવે છે કે, યંગ અભિનેત્રીઓ  વધુ પડતી  ક્યૂટ  બનવાનો પ્રયાસ કરે છે તે તેમને  પસંદ નથી. બીજી બાજુ, તેમને આલિયા ભટ્ટ ગમે છે કારણ કે તે  ક્યૂટ બનાવવાનો પ્રયાસ કરીને બેડ પર્ફોમર નથી બનતી. નોંધનિય છે કે,  રત્ના પાઠકે કપૂર એન્ડ સન્સમાં આલિયા ભટ્ટ સાથે કામ કર્યું હતું.

રત્ના પાઠકે ઇન્ટરવ્યુમાં એ પણ ખુલાસો કર્યો હતો કે, તે આલિયા ભટ્ટથી ખૂબ પ્રભાવિત થઈ હતી કારણ કે તે શાંત હતી. તેમણે  કહ્યું હતું કે, તેમણે અને આલિયાએ ક્યારેય થોડા શબ્દોથી વધુ વાતચીત કરી નથી.

એટલું જ નહીં, રત્ના પાઠકે ખુલાસો કર્યો હતો કે, તેમને  આલિયાએ ફિલ્મમાં સાથે સીન જોડે ન હતો કર્યો પરંતુ તે તેના કામ પર સારૂ એવું  ધ્યાન કેન્દ્રિત કરતી હતી. તેમણે  એમ પણ કહ્યું હતું કે. કામ પ્રત્યેનું તેનું ડેડિકેશન તેમને ગમે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી

તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...

6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!

સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
Bhavnagar News: ભાવનગર શહેરમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉડ્યા લીરેલીરા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
તમિલનાડુના સીએમ બનતાં જ વિજયે 10 લાખ કરોડ દેવાનો ઉલ્લે કર્યો તો ભડક્યા સ્ટાલિન, કહ્યું - તરત જ આ બધું...
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
6, 6, 6, 6, 6, 6... CSK ના ઉર્વિલ પટેલે મચાવી સનસનાટી, માત્ર 13 બોલમાં ઐતિહાસિક ફિફ્ટી ફટકારી!
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં ભડકો: સોનું ₹1640 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ! જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી: 5 જિલ્લામાં પારો 43 ડિગ્રીને પાર, અમદાવાદમાં 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

Joseph Vijay Speech: તમિલનાડુના CM બન્યાં બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત, કહ્યું રાજ્યમાં.....

હિમંતા બિસ્વા સરમા ફરી સંભાળશે અસમની કમાન, 12 મેએ લેશે CM પદની શપથ

Tamilnadu oath Ceremony: તમિલનાડુમાં વિજય સરકાર, આ 9 મંત્રીઓએ લીધા મંત્રી પદ માટે શપથ

Embed widget