શોધખોળ કરો

'તારક મહેતા કા...'ની દયાબેન દિશા એક એપિસૉડ માટે માગી રહી છે અધધધ રૂપિયા તેથી નથી થથું કમબેક, જાણો વિગત

છેલ્લા ત્રણ વર્ષથી શૉમાં દયાભાભી દેખાયા નથી. ફેન્સ પણ દયાભાભીને ખુબ મિસ કરી રહ્યાં છે. હવે દયાની વાપસી કેમ નથી થઇ શકી તે માટે ખાસ કારણ સામે આવ્યુ છે

મુંબઇઃ ટીવીની સૌથી પૉપ્યૂલર સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા અવારનવાર ટ્વીટ્સ આવતુ રહે છે, થોડાક સમય પહેલા રિપોર્ટ હતા કે દયાભાભી એટલે કે ગુજરાતી એક્ટ્રેસ દિશા વાકાણી ટુંકસમયમાં શૉમાં વાપસી કરી શકે છે. છેલ્લા ત્રણ વર્ષથી શૉમાં દયાભાભી દેખાયા નથી. ફેન્સ પણ દયાભાભીને ખુબ મિસ કરી રહ્યાં છે. હવે દયાની વાપસી કેમ નથી થઇ શકી તે માટે ખાસ કારણ સામે આવ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે કહેવાઇ રહ્યું છે કે દિશા વાકાણી એક શૉ માટે અધધધ ફીની ડિમાન્ડ કરી રહી છે. જો આ પુરી થશે તો દયાભાભી તારક મહેતા શૉમાં વાપસી કરી શકે છે. રિપોર્ટનું માનીએ તો એક્ટ્રેસ દિશા વાકાણી એક શૉ માટે 1.50 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલ કરવાની ડિમાન્ડ કરી રહી છે. જોકે, સીરિયલ મેકર અસિત મોદી દિશાની આ અધધધ ફીની માંગણી પુરી કરવાના મૂડમાં નથી. તારક મહેતા કા...'ની દયાબેન દિશા એક એપિસૉડ માટે માગી રહી છે અધધધ રૂપિયા તેથી નથી થથું કમબેક, જાણો વિગત ફાઇલ તસવીર ઉલ્લેખનીય છે કે દયા ભાભીનુ પાત્ર ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શૉમાં દેખાઇ નથી. દિશા વાકાણી તે સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી, અને બાદમાં તેની શૉમાં વાપસી થઇ નથી. જોકે દિશાએ શૉ પણ છોડ્યો નથી. બીજા એક રિપોર્ટ પ્રમાણે, તારક મહેતા શૉમાં દયા ભાભીની જગ્યા માટે બીજી એક્ટ્રેસની શોધખોળ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget