શોધખોળ કરો

તો, પોતાનાથી પાંચ વર્ષ નાના આ બોલીવુડ એક્ટરના નામનું સિંદૂર લગાવે છે રેખા, થયો ખુલાસો

1/6
જોકે રેખાએ તેનો કોઇ વિરોધ કર્યો ન હતો. પરંતુ રેખા સતત ‘સદા-સુહાગન’ની જેમ સંજયના નામનો સેથો પૂરે છે. જોકે રેખાએ આ વાતને ક્યારેય સમર્થન આપ્યું નથી કે નકારી પણ નથી.

2/6
બોલીવૂડમાં આ સવાલ કાયમ રહ્યો છે કે રેખા તેના માથામાં કોના નામનું સિંદૂર પૂરે છે. અત્યાર સુધી લોકો માનતા કે તે કદાચ અમિતાભ બચ્ચનના નામનું સિંદૂર હોઈ શકે છે. પરંતુ એક પુસ્તકમાં એવો ઘટસ્ફોટ થયો છે જે ચોંકાવનારો છે.

3/6
4/6
તે સમયે બન્ને એક ફિલ્મ ‘જમીન-આસમાન’નું શૂટિંગ એકસાથે કરી રહ્યા હતા. આ દરમિયાન સંજૂ બાબા અને રેખા એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા અને બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. ફિલ્મનું શૂટિંગ પૂરું થતા જ સંજયે ઉંમરમાં પોતાનાથી પાંચ વર્ષ મોટી રેખા સાથે લગ્ન કરી લીધા હતા અને બન્ને કેટલાક દિવસો સુધી ઘરેથી ગુમ પણ રહ્યા હતા.

5/6
આ પુસ્તકમાં દાવો કરાયો છે કે રેખા સંજય દત્તના નામનો સેંથો પૂરે છે. બન્ને પ્રેમી-પંખીડાએ ૧૯૮૪માં જ લગ્ન કરી લીધા હતા તેવો સ્ફોટક દાવો આ પુસ્તકમાં કરાયો છે. રેખાની બાયોગ્રાફી ‘રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી’ના લેખક યાસીન ઉસ્માને અભિનેત્રીના જીવન સાથે સંકળાયેલા ઘણા પાસાઓ વિષે વાત કરી છે.

6/6
પરંતુ સંજય દત્તના પિતા સુનીલ દત્તને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ નારાજ થયા હતા. તેમણે આ લગ્નને નકારીને સંજયના લગ્ન રિચા શર્મા સાથે કરાવી દીધા હતા. (સંજય દત્ત પહેલી પત્ની રીચા શર્મા સાથે)

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

Embed widget