શોધખોળ કરો

કાસ્ટિંગ કાઉચ પર બોલિવૂડની આ એક્ટ્રેસેનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તેણે મને ટચ કરીને.....

રિચાએ કહ્યું કે અનેક વાર મને લોકોના ઇશારા સમજમાં નહતા આવ્યા.

મુંબઈઃ વિતેલા વર્ષે ચર્ચામાં આવેલ Metoo અભિયાન અંતર્ગત અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલ શોષણને દુનિયાની સામે રાખ્યા. આ દરમિયાન બોલિવૂડની અનેક એક્ટ્રેસે પણ પોતાની સાથે થયેલ શોષણ વિશે વાત કરી. વિતેલા દિવસોમાં ઝરીન ખાન અને અલી અબરામે કાસ્ટિંગ કાઉચ પર ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે રિચા ચડ્ઢાએ પોતાની સાથે થયેલ એક ઘટના શેર કરી છે. પિંકવિલા સાથેના ઇન્ટરવ્યૂમાં રિચાએ કહ્યું કે અનેક વાર મને લોકોના ઇશારા સમજમાં નહતા આવ્યા. હું ત્યારે ખૂબ જ યંગ હતી અને મને કંઈ સમજાતું ન હતું. એક દિવસે એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે એક સાથે ડિનર કરવું જોઇએ. ત્યારે મને ખબર ન પડી કે તે શું કહેવા માગે છે. મેં કહ્યું મેં પહેલા જ ડિનર લઈ લીધું છે. ડિનરના તમામ મેનૂ બતાવ્યા પછી પણ તે વ્યક્તિએ મને ટચ કરીને કહ્યું કે આપણે ડિનર કરવું જોઇએ. ત્યારે મને એ શું કહેવા માગે છે એનો અર્થ સમજમાં આવ્યો. આ સિવાય રિચાએ તે પણ ખુલાસો કર્યો કે તેમને એક વાર રિતિક રોશનની માં બનવાનો રોલ પણ ઓફર કરવામાં આવ્યો હતો. તેની પર તે ખૂબ જ ગુસ્સે ભરાઇ ગઇ હતી. સાથે જ તેણે એ કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે ફરી ક્યારેય વાત નહતી કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન
"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ-ગાંધીનગર સહિત 24 વિસ્તારોમાં વરસાદની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget