શોધખોળ કરો

શું રિયા ચક્રવર્તીને ફિલ્મ ‘ચેહરે’માંથી દૂર કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર રીલિઝ થતાં ઉઠ્યાં સવાલ

રૂમી જાફરી દ્રારા નિર્દશિત ફિલ્મ ચેહરેમાં રિયા ચક્રવર્તીને સાઇન કરવામાં આવી હતી. જો કે ફિલ્મના પોસ્ટરમાંથી તે ગાયબ છે. તો શું છે મામલો જાણીએ..

બોલિવૂડ:  ફિલ્મ ચેહરેમાં અમિતાભ બચ્ચન,ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, રિયા ચક્રવર્તીની આ ફિલ્મ મેમાં રીલિઝ થવાની હતી. તેમણે આ ફિલ્મ માટે પ્રમોશન પણ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મ 30 એપ્રિલે રિલીઝ થઇ રહી છે. જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે, આજે તેનું પોસ્ટર રીલિઝ થયું છે. આ પોસ્ટરમાં રિયા ચક્રવર્તી ગાયબ છે. પોસ્ટરમાં ઇમરાન હાશમી અને અમિતાભ બચ્ચન જોવા મળે છે પરંતુ એકટ્રેસમા  ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂજા જોવા મળી રહી છે. ત્યારે સવાલ ઉઠી રહ્યાં છે કે શું રિયાના સ્થાને ડિસૂજાને રિપ્લેસ કરાઇ છે? શું રિયા ચક્રવર્તીને ફિલ્મ ‘ચેહરે’માંથી દૂર કરવામાં આવી છે. ફિલ્મનું પોસ્ટર રીલિઝ થતાં ઉઠ્યાં સવાલ આ મામલે એબીપી ન્યુઝ ટીમે  ચહેરેના નિર્માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શક્ય ન બન્યું, ફિલ્મની ટીમ દ્રારા પણ આ સવાલ પર મૌન સેવાયું છે. ત્યારે પોસ્ટરમાંથી રિયા ચક્રવર્તી ગાયબ હોવાથી તેમને ફિલ્મમાંથી દૂર કર્યાની અટકળો તેજ થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget