શોધખોળ કરો
Advertisement
રિયા સેને બ્લેક બિકીનીમાં શેર કરી હોટ તસવીરો, ફેન્સ થયા દિવાના
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રીઓ હાલમાં પોતાની હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રી રિયા સેન પણ બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં આવી છે. રિયા સેને બ્લેક બિકીનીમાં પોતાની હોટ તસવીરો શેર કરી છે.
રિયા સેનની આ બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. રિયા સેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર તસવીરો શેર કરતા સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે. તસવીરોમાં રિયા સેનનો અત્યાર સુધીની સૌથી હોટ અને સેક્સી અંદાજ જોવા મળી રહ્યો છે.
રિયા સેન ફિલ્મી પરિવારમાંથઈ આવે છે. રિયા સેનના નાની સુચિત્રા સેન, મા મુનમુન સેન અને બહેન રાઈમા સેન પણ અભિનેત્રી રહી છે. રિયાએ પોતાનું એક્ટિંગ કરિયર 1991માં ફિલ્મ વિષકન્યામાં એક બાળ કલાકાર તરીકે શરૂ કર્યું હતું.
રિયા સેને 16 વર્ષની ઉંમરે જ્યારે ફાલ્ગુની પાઠકના સંગીત વીડિયો યાદ પિયા કી આને લગીમાં કામ કર્યું ત્યારે તેને પહેલી વખત એક મોડલ તરીકે ઓળખ મળી હતી.
રિયાએ બોલીવુડમાં ફિલ્મોની સાથોસાથે બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
દુનિયા
Advertisement