શોધખોળ કરો
Advertisement
રોહિત શેટ્ટીએ ખરીદી 3 કરોડની લેમ્બોર્ગિની, 3.6 સેકન્ડમાં પકડે છે ઝીરોથી 100ની સ્પીડ
આ કારમાં 8 સિલેન્ડર છે અને તેની વધુમાં વધુ સ્પીડ 305 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝીરોથી 100ની સ્પીડ પર માત્ર 3.6 સેકન્ડમાં પહોંચી શકે છે.
નવી દિલ્હી: સિંઘમ અને સિમ્બા ફેમ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ એક નવી કાર ખરીદી છે. આ કારની કિંમત આશરે 3 કરોડ આસપાસ બતાવવામાં આવી રહી છે. આ નવી કાર લેમ્બોર્ગિની ઉરૂસ સાથે રોહિત શેટ્ટીએ તસવીર શેર કરી છે.
રોહિત શેટ્ટીએ કારનો શોખ છે. તેની પાસે ઘણી ગાડીઓ છે જેમાં ફોર્ડ મસ્ટંગ અને રેન્જ રોવર જેવી ગાડીઓ સામેલ છે. આ કારમાં 8 સિલેન્ડર છે અને તેની વધુમાં વધુ સ્પીડ 305 કિલોમીટર પ્રતિ કલાક છે. ઝીરોથી 100ની સ્પીડ પર માત્ર 3.6 સેકન્ડમાં પહોંચી શકે છે.
મુંબઇમાં આ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલની એક્સ-શોરૂમ અને ઓન રોડ કિંમત લગભગ 3.10 કરોડ અને 3.45 કરોડ રૂપિયા છે. આ કાર 3.6 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે. અગાઉ બોલીવૂડ એક્ટર રણવીર સિંહે લાલ રંગની લેમ્બોર્ગિની ખરીદી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement