શોધખોળ કરો

95th Academy Awards: 'RRR' અને 'છેલ્લો શો' ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, આ પાકિસ્તાની ફિલ્મને પણ મળી એન્ટ્રી

95th Academy Awards List:  હોલીવુડના ડોલ્બી થિયેટરમાં 12મી માર્ચે યોજાનાર 95મા એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ કરાયેલી ફિલ્મોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 10 કેટેગરીનો સમાવેશ થાય છે.

95th Academy Awards: મૂવી લવર્સ માટે એક સારા સમાચાર છે. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે તાજેતરમાં 95મા એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોના નામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે 10 કેટેગરી માટે શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડોક્યુમેન્ટરી અને ઈન્ટરનેશનલ ફીચર્સ, ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ, ઓરીજીનલ સ્કોર્સ પણ સામેલ છે. 'RRR'નું આ ગીત શોર્ટલિસ્ટ થયું હતું આ ઉપરાંત સારા સમાચાર એ છે કે 'છેલ્લો શો' જે ઓસ્કારમાં ભારતનો સત્તાવાર પ્રવેશ હતો તે 'આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ' સીરિઝમાં સ્થાન પામ્યું છે. આ સાથે ફિલ્મ 'RRR'ના ગીત 'નાતુ નાતુ'એ મ્યુઝિક કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

પહેલીવાર પાકિસ્તાની ફિલ્મમાં એન્ટ્રી

'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં અન્ય ફિલ્મોમાં 'આર્જેન્ટિના 1985', 'ધ ક્વાયટ ગર્લ', 'ધ બ્લુ કફ્તાન' અને અન્યનો સમાવેશ થયો છે. રસપ્રદ વાત એ છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ પાકિસ્તાની ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ વખતે પાકિસ્તાની ફિલ્મ 'જોયલેન્ડ'એ પણ એન્ટ્રી કરી છે.

15 ગીતો શોર્ટલિસ્ટ થયા હતા

જ્યાં સુધી 'RRR'નાબેસ્ટ ગીતોની સીરિઝનો સંબંધ છે તો 81 ધૂનમાંથી 15 ગીતો પસંદ કરવામાં આવ્યા છે. અન્ય ગીતોમાં "અવતાર: ધ વે ઓફ વોટર" નું "નથિંગ ઇઝ લોસ્ટ", "બ્લેન્ક પેન્થર: વાકાંડા ફોરએવર" નું "લિફ્ટ મી અપ", "ટોપ ગન: મેવેરિક" નું "હોલ્ડ માય હેન્ડ" અને "નાતું નાતું" નો સમાવેશ થાય છે. 'નાતુ નાતુ' ગીત સાઉથની ફિલ્મ 'RRR'નું છે. જે ખૂબ જ લોકપ્રિય બન્યું છે.

24 જાન્યુઆરીએ નોમિનેશન લિસ્ટ જાહેર કરાશે 

તમને જણાવી દઈએ કે ઓસ્કાર માટે નોમિનેશન વોટિંગ 12 થી 17 જાન્યુઆરી સુધી થશે. જે બાદ 24 જાન્યુઆરીએ નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. હોલીવુડના ડોલ્બી થિયેટરમાં 12 માર્ચે 95મો ઓસ્કાર યોજાવા જઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget