શોધખોળ કરો
Advertisement
બિગ બોસ વિનર રૂબીના દિલૈકે જીતને કરી સેલિબ્રેટ, જુઓ મજેદાર નાઇટ પાર્ટીનો વીડિયો
રૂબીના દિલૈકના ઘરે ‘બિગ બોસ 14ની જીતનું જશ્ન મનાવવામાં આવ્યું. આ મજેદાર પાર્ટીનો વીડિયો રૂબીનાની ફ્રેન્ડ સૃષ્ટી રોડેએ શેર કર્યો છે. વીડિયોમાં રૂબીના પૂછે છે, ‘આ પાવરી શું છે’
રૂબીનાના હસબન્ડે ગત રાત્રે બિગ બોસ સિઝન 14ની જીતની ખુશીમાં પાર્ટી ગોઠવી હતી અને ધૂમધામથી વિજયનું જશ્ન મનાવ્યું.પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીઝના અનેક મિત્રોને આમંત્રિત કરાયા હતા. ગેસ્ટ લિસ્ટમાં રૂબીનાની ફ્રેન્ડ સૃષ્ટી રોડે પણ સામેલ હતી જેને પાર્ટીનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં સૃષ્ટી કહે છે કે, ‘આ હું છું, આ બિગ બોસ વિનર છે અને આ અમારી પાવરી થઇ રહી છે’ ત્યારબાદ સૃષ્ટી કહે છે કે, ‘મને તારા પર ગર્વ છે’ ત્યાર બાદ રૂબીના પૂછે છે, ‘યે પાવરી ક્યા હૈ’ ત્યારબાદ બધા સમજાવે છે, પાવરી શું છે.
રૂબીનાનાના જીતના જશ્નમાં શરદ કેલકર, સૃષ્ટી રોડે, નેહા પંજાબી, સુરવીન ચાવલા જેવા ઇન્ડસ્ટ્રીના અનેક ફ્રેન્ડસ હાજર રહ્યાં હતા. રૂબીનાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પાર્ટીની કેટલીક તસવીર શેર કરી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion