શોધખોળ કરો

બિગ બોસમાં વિજેતા રૂબૈના જીતેલા 36 લાખ રૂપિયા ક્યા સામાજિક કામમાં વાપરશે એ જાણીને થઈ જશો દંગ

બિગ બોસ વિનર રૂબીના દિલૈક હાલ તેની જીતની ખુશી મનાવી રહી છે. આ સમય દરમિયાન તેમણે મની પ્રાઇઝ એક નેક કામ માટે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. જેને જાણીને આપ પણ ટીવીની આ છોટી બહુની પ્રશંસા કરશો.

ટેલિવૂડ:ટીવીની છોટી બહુ એટલે કે રૂબીના દિલૈક બિગ બોસમાં વિનર બન્યાં બાદ હાલ તે જીતના કારણે સાતમા આસમાને છે. તે હાલ તેમના પરિવાર અને ફ્રેન્ડ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. બિગ બોસમાં વિજેતા રૂબૈના જીતેલા 36 લાખ રૂપિયા ક્યા સામાજિક કામમાં વાપરશે એ જાણીને થઈ જશો દંગ પ્રાઇઝ મનીને નેક કામ માટે ખર્ચ કરવાનો રૂબીનાએ નિર્ણય કર્યો છે.  રૂબીનાને બિગબો સની ટ્રોફી સાથે 35 લાખની મની પ્રાઇઝ પણ મળ્યું છે. રૂબીના આ પ્રાઇઝ મનીએ એવા કામ માટે ખર્ચવા માંગે છે. જે જાણીને આપ પણ તેનાથી પ્રભાવિત થઇ જશો. બિગ બોસમાં વિજેતા રૂબૈના જીતેલા 36 લાખ રૂપિયા ક્યા સામાજિક કામમાં વાપરશે એ જાણીને થઈ જશો દંગ
રૂબીનાએ મની પ્રાઇઝને  ગામડાના વિકાસ માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. તે રકમ ગામના સારા રસ્તા,  પાણી, વીજળી  સહિતની પ્રાથમિક વ્યવસ્થા માટે ઉપયોગ કરવા માંગે છે. ટીવીની એક્ટ્રેસ બની ચૂકેલી રૂબીના દિલમાં હજું પણ તેમનું ગામડું વસે છે અને તે તેમના માટે કંઇક કરવા ઇચ્છે છે. બિગ બોસમાં વિજેતા રૂબૈના જીતેલા 36 લાખ રૂપિયા ક્યા સામાજિક કામમાં વાપરશે એ જાણીને થઈ જશો દંગ રૂબીના હિમાચલ પ્રદેશના શિમલાના નાનકડા ગામડાની યુવતી છે. તેમના ડાન્સમાં હિચાચલની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેમણે હિમાચલ પ્રદેશના પારંપરિક નૃત્યનો ડાન્સ અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.  ફેન્સ પણ રૂબીનાના આ અંદાજને ખૂબ પસંદ કરે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscar 2026: ઈશા અંબાણીએ ફ્લોરલ વિન્ટેજ Valentino ગાઉનમાં લૂંટી મહેફીલ, ઓસ્કાર રેડ કાર્પેટ પર ખેંચ્યું સૌનું ધ્યાન
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર
Mika Singh Farmhouse: 100 એકરમાં ફેલાયેલું છે મીકા સિંહનું વૈભવી ફાર્મહાઉસ, ગુરુદ્વારા-મંદિરથી લઈને હેલિપેડ સુધી બધું જ હાજર

વિડિઓઝ

LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર પોલીસ રહેશે તૈનાત, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો આદેશ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત; આજે ફરી સોનાની ચમક ઓછી થઈ, જાણો તમારા શહેરનો રેટ
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
World Gold Reserves: વિશ્વના આ 8 દેશો પાસે છે સૌથી વધુ સોનું? જાણો રશિયા,ચીન અને ભારતમાં કોણ આગળ?
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
Oscars 2026 Winners List: બેસ્ટ એક્ટર બન્યો માઈકલ બી જોર્ડન તો બેસ્ટ એક્ટ્રેસ બની જેસી બકલે, જાણો વિજેતાઓની યાદી
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
પિતાની ધૂમ્રપાનની આદત બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે, અભ્યાસમાં થયો ખુલાસો
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
રાજ્યસભા ચૂંટણી માટે આજે મતદાન, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જામશે ખરાખરીનો જંગ
Embed widget