શોધખોળ કરો
Advertisement
બિગ બોસ વિનર રૂબીના આ નેક કામ માટે ખર્ચશે પ્રાઇઝ મની, આપ પણ જાણીને થઇ જશો પ્રભાવિત
બિગ બોસ વિનર રૂબીના દિલૈક હાલ તેની જીતની ખુશી મનાવી રહી છે. આ સમય દરમિયાન તેમણે મની પ્રાઇઝ એક નેક કામ માટે ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. જેને જાણીને આપ પણ ટીવીની આ છોટી બહુની પ્રશંસા કરશો.
ટેલિવૂડ:ટીવીની છોટી બહુ એટલે કે રૂબીના દિલૈક બિગ બોસમાં વિનર બન્યાં બાદ હાલ તે જીતના કારણે સાતમા આસમાને છે. તે હાલ તેમના પરિવાર અને ફ્રેન્ડ સાથે પાર્ટી કરતી જોવા મળે છે.
પ્રાઇઝ મનીને નેક કામ માટે ખર્ચ કરવાનો રૂબીનાએ નિર્ણય કર્યો છે. રૂબીનાને બિગબો સની ટ્રોફી સાથે 35 લાખની મની પ્રાઇઝ પણ મળ્યું છે. રૂબીના આ પ્રાઇઝ મનીએ એવા કામ માટે ખર્ચવા માંગે છે. જે જાણીને આપ પણ તેનાથી પ્રભાવિત થઇ જશો.
રૂબીનાએ મની પ્રાઇઝને ગામડાના વિકાસ માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. તે રકમ ગામના સારા રસ્તા, પાણી, વીજળી સહિતની પ્રાથમિક વ્યવસ્થા માટે ઉપયોગ કરવા માંગે છે. ટીવીની એક્ટ્રેસ બની ચૂકેલી રૂબીના દિલમાં હજું પણ તેમનું ગામડું વસે છે અને તે તેમના માટે કંઇક કરવા ઇચ્છે છે.
રૂબીના હિમાચલ પ્રદેશના શિમલાના નાનકડા ગામડાની યુવતી છે. તેમના ડાન્સમાં હિચાચલની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેમણે હિમાચલ પ્રદેશના પારંપરિક નૃત્યનો ડાન્સ અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ફેન્સ પણ રૂબીનાના આ અંદાજને ખૂબ પસંદ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement