શોધખોળ કરો

ઇરફાન ખાનની એક્ટ્રેસ સબા કમરે સગાઇ તોડી નાખી, ઇમોશન નોટ લખી, લખ્યું, ‘મારો ખરાબ સમય ચાલી રહ્યો છે...’

પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરે અજીમ ખાન સાથે સગાઇ તોડી દીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક નોટ દ્રારા જાહેરાત કરી કે, તે અજીન ખાન સાથે લગ્ન નહીં કરે. તેમણે કહ્યું કે, ‘તે ક્યારેય અજીમ ખાનને નથી મળી. બસ માત્ર ફોન પર જ વાતચીત થઇ છે.

પાકિસ્તાની પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ ફિલ્મ હિન્દી મિડિયમમાં દિવંગત ઇરફાન ખાનની કો-સ્ટાર રહેલી સબા કમરે તેમની સગાઇ તોડી નાખી છે. તેમણે આ જાણકારી સોશિયલ મીડિયા દ્રારા આપી હતી.

સબા કમરે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાંબી નોટ લખી છે. તેના દ્વારા તેમણે સગાઇ તૂટવાની જાણકારી આપી છે. સગાઇ તૂટવાથી તે ખૂબ ખુશ છે. નોટ સાથે તેમણે સ્માઇલી પણ પોસ્ટ કરી છે. તેમણે નોટમાં લખ્યું કે, ‘ હું મારી પર્સનલ લાઇફને લઇને મોટી વાત કહી રહી છું. હું કેટલાક પર્સનલ કારણોસર અજીમ ખાન સાથે  સગાઇ તોડી રહી છું.

લોકો પાસેથી માગ્યો સપોર્ટ

સબાએ આગળ લખ્યું કે, “હવે અમે લગ્ન નથી કરી રહ્યાં. આશા છે કે, મારા આ નિર્ણય બાદ મને સૌ સપોર્ટ કરશો. જે હંમેશા કરતા આવ્યાં છો. ક્યારેય મોડુ નથી થઇ જતું. જ્યારે આપને સમય રહેતા હકીકતની જાણ થઇ જાય તો. હું એક વાત સ્પષ્ટ રી દેવા માંગુ છું, કે હું ક્યારેય અજીમ ખાન રૂબરૂ મળી નથી અમે ફોનથી જોડાયેલા હતા. મારા માટે આ ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. એ પણ વિતી જશે. ઇંશા અલ્લાહ આપ સૌને ખૂબ ખૂબ પ્યાર”

View this post on Instagram
 
A post shared by 𝐒𝐚𝐛𝐚 𝐐𝐚𝐦𝐚𝐫 (@sabaqamarzaman)

અજીમ ખાને રાખ્યો તેનો પક્ષ

તો અજીમ ખાને પણ સબાની આ પોસ્ટની પ્રતિક્રિયા આપી છે. તેમણે સબાની પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું કે, ‘સબાએ તેમના તરફની કોઇ સ્ટોરી તો જણાવી જ નથી. મારા પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. જો કે તે પાયાવિહોણો છે, ત્યારબાદથી હું રોજ વિવાદથી ઘેરાયેલો છું’

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Embed widget