શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ
સાઇ કહે છે કે, મારા ક્લોઝ સર્કલમાં મારા માતા-પિતા, બહેન પૂજા અને નજીકનાં મિત્રો છે. પૂજા ઘણી વખત ચીઝ બર્ગર ખાય છે.
![આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ sai pallavi rejected 2 crore rupees fairness cream commercial આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/01112044/1-sai-pallavi-rejected-2-crore-rupees-fairness-cream-commercial.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી હાલમાં ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેણે 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ ફગાવી દીદી છે. સાઈ પલ્લવીએ હાલમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં એ વાતનો સ્વીકાર કર્યો કે, તેણે એક ફેરનેસ ક્રીમની એડ માટે 2 કરોડ રૂપિયાની ફગાવી દીધી છે.
સાઇ કહે છે કે, મારા ક્લોઝ સર્કલમાં મારા માતા-પિતા, બહેન પૂજા અને નજીકનાં મિત્રો છે. પૂજા ઘણી વખત ચીઝ બર્ગર ખાય છે. અને તેને હમેશાં આ વાતની ફરિયાદ રહે છે કે તે મારા જેટલી સુંદર નથી. હું અને મારી બહેન ઘણી વખત અરિસા સામે ઉભા હોઇએ છીએ ત્યારે મારી બહેન હમેશાં તેનાં રંગની સરખામણી મારી સાથે કરે છે.
સાઈ કહે છે કે, હું હંમેશા મારી બહેનને નેચરલી રહેવાની સલાહ આપું છે. એક વખત મે તેને કહ્યું હતું કે, જો તે સુંદર દેખાવવા ઇચ્છે છે તો ફળ અને શાકભાજી ખાય. તેને ફળ અને શાકભાજી પસંદ ન હોવા છતાં તેણે આમ કર્યું કારણ કે તે ગોરી થવા ઈચ્છતી હતી. જેનાંથી મને ખુબજ ખરાબ લાગ્યુ હતું.
સાઇએ કહ્યું કે, મારાથી 5 વર્ષ નાની છોકરીઓનાં મન પર શું અસર પડશે. તે વિચારથી જ મે આ એડ ફગાવી દીધી છે. હું ઘરે જઇને 3 રોટલી અને ભાત ખાઇ લઇશ. મારી જરૂરીયાત કંઇ બહુ મોટી નથી.
![આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/01112053/2-sai-pallavi-rejected-2-crore-rupees-fairness-cream-commercial-600x900.jpg)
![આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/01112058/3-sai-pallavi-rejected-2-crore-rupees-fairness-cream-commercial.jpg)
![આ એક્ટ્રેસે ફગાવી 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની એડ, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/01112105/4-sai-pallavi-rejected-2-crore-rupees-fairness-cream-commercial-600x600.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)